રાપર મામલતદાર કચેરીમાં 10:42 વાગ્યે ઇ-ધરા ઓફિસમાં એક જ કર્મચારી

  |   Kutchhnews

રાપર મામલતદાર કચેરીમાં 10:42 વાગ્યે ઇ-ધરા ઓફિસમાં એક જ કર્મચારી હાજર હતો, તે ખુરશી પર પગ ચડાવીને મોબાઇલમાં ગેમ રમતો હતો. અન્ય સ્ટાફ વિશે તેને પૂછતાં તેણે કહ્યું કે, આવશે બધા, ટાઇમ થશે ત્યારે. ત્યારબાદ તે ફરી ગેમ રમવામાં વ્યસ્ત બની ગયો હતો. મામલતદાર 22 દિવસની રજા પર છે. તેમના ચાર્જમાં રહેલા મહેશ ઠક્કર 10:37 કલાકે આવી ગયા હતા. મધ્યાહન ભોજન વિભાગના તો 10:55 સુધી તાળા પણ નહોતા ખુલ્યાં....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/_zcnaAAA

📲 Get Kutchh News on Whatsapp 💬