રિવરફ્રન્ટ પર ગંદી હરકતો કરતાં યુવક-યુવતીઓ સાવધાન, પોલીસે બનાવ્યો આ ખાસ પ્લાન

  |   Gujaratnews

અમદાવાદનાં પૂર્વ અને પશ્ચિમ સાબરમતી રિવરફ્રન્ટ પર છેડતી, લુખ્ખાગીરી અને આપઘાતનં કિસ્સાઓનું પ્રમાણ વધ્યું છે. તેને રોકવા હવે જાપાનની પ્રખ્યાત કોબાન ચોકીઓ રિવરફ્રન્ટ પર ઉભી કરવામાં આવશે. તેમજ પેટ્રોલિંગ માટે પોલો કાર ખરીદવામાં આવશે. પૂર્વ અને પશ્ચિમ કાંઠે 18 ચોકી ઉભી કરવામાં આવશે. નિર્ભયા પ્રોજેક્ટ અંતર્ગત પોલીસ ફેશ રિકગ્નિશન સિસ્ટમવાળા કેમેરા તહેનાત કરવામાં આવશે. જેથી ગુનેગારો અને પોલીસ ચોપડે નોંધાયેલાં તત્વોનાં ફેસ ડિટેક્ટ કરી શકાશે.

સાબરમતી રિવરફ્ન્ટ પર સવારનાં 5.30થી રાતના 12 વાગ્યા સુધી હજારોની સંખ્યામાં લોકો હરતા ફરતા હોય છે. તેમજ બાળકોને લઈને આવતાં માતા પિતા ગાર્ડન અને ફ્લાવર પાર્કની મજા માણતા હોય છે. ત્યારે રિવરફ્રન્ટ પૂર્વ અને પશ્ચિમ મળીને બંને પોલીસ સ્ટેશનમાં 172 પોલીસ કર્મીઓનો સ્ટાફ છે. તેથી લોકોની સુરક્ષાનો સૌથી મોટો સવાલ છે....

ફોટો - http://v.duta.us/LmgnWgAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/HGRktAAA

📲 Get gujaratnews on Whatsapp 💬