લ્યો બોલો...દરિયાપુર Acp કચેરીથી 500 મીટર દૂર 30 દુકાનનાં તાળાં તૂટયાં, આટલા લાખની થઈ ચોરી

  |   Gujaratnews

દરિયાપુર પોલીસ સ્ટેશન અને એસીપી કચેરીથી 500 મીટર દુર આવેલા કાલુપુર ચોખા બજારમાં આવેલી દુકાનો અને ઓફિસોમાં બુધવારે રાત્રે ફક્ત બે તસ્કરો ત્રાટક્યા હતા. બંને તસ્કરો આશરે 30 જેટલી દુકાનોના તાળા તોડી ચોરીઓ કરી હતી પરંતુ પોલીસે તેમાં પણ ઘટાડો કરવાની કોશીષ કરી ઓછી દુકાનો અને ઓફિસોમાં ચોરી થયાની ફરિયાદ લઇ ફક્ત 3.51 લાખની ચોરી થયાનો ઉલ્લેખ કર્યો હતો. એસીપી એફ ડિવિઝન અને પોલીસ સ્ટેસનથી માત્ર 500 મીટર દુર હોવા છતાં તસ્કરો બિન્ધાસ્ત ચોરી કરી ભાગી ગયા હતા. ઉચ્ચ પોલીસ અધિકારીઓ નાઇટ પેટ્રોલીંગ અને વાહન ચેકિંગના દાવા કરે છે પરંતુ સંપૂર્ણ દાવા પોકળ હોવાની વાત વારંવાર સ્પષ્ટ થાય છે તેમ છતાં નાઇટ રાઉન્ડ કરનાર અધિકારીને ઠપકો સુધ્ધા પણ અપાતો નથી....

ફોટો - http://v.duta.us/abq97gAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/RLR33AAA

📲 Get gujaratnews on Whatsapp 💬