વાગડમાં વધુ 3 ડમ્પર ખનિજ ચોરી કરતાં પકડાયા

  |   Kutchhnews

રાપર પંથકમાં છેલ્લા ઘણા વર્ષોથી ખનિજ માફીયાઓ દ્વારા મોટા પાયે ખનિજ ચોરી થતી હોવાની અનેક ફરિયાદો ઉઠી હોવા છતાં અત્યાર સુધી કોઇ નક્કર કામગીરી ન થતાં આ પંથકમાં બેફામ અને બેખોફ બની ગયેલા ખનિજમાફિયાઓ કચ્છના સરહદી રેન્જના નવા આવેલા આઇજીપીએ આપેલી સૂચનાના પગલે ભયના માહોલમાં આવી ગયા છે જેમાં થોડા દિવસ પહેલાં આડેસર પોલીસે ગાગોદર નજીકથી રોયલ્ટી પાસ વગર ચાઇનાક્લે ભરી જતા બે ડમ્પરો પકડી લીધા બાદ રોહાડી પાટિયા પાસેથી વધુ ત્રણ ડમ્પરો રોયલ્ટી પાસ વિના ચાઇનાક્લે ભરી જતા પકડી લેતાં આ ખનિજ માફિયાઓમાં ફફડાટ મચી ગયો છે.

આ બાબતે વિગતો આપતાં આડેસર પીએસઆઇ એન.વી.રહેવરે જણાવ્યું હતું કે, આડેસર પોલીસ નાઇટ પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમીયાન રહાડી પાટિયા પાસે સાઇડમાં જીજે-12-બીટી-9944 નંબરનું એક ડમ્પર ઉભેલું જોતાં તેના ચાલક ખીમાજી નરસિંહજી ગઢવી હોવાનું જાણવા મળ્યું ...અનુસંધાન પાનાનં.10...

ફોટો - http://v.duta.us/xzBQJgAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/5jgtzgAA

📲 Get Kutchh News on Whatsapp 💬