‌વટવામાં મહિલા જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું

  |   Ahmedabadnews

વટવા વિસ્તારમાં મહિલા જાગૃતિ માટે કાર્યક્રમ યોજાયો હતો. આ આયોજન એન્જલ ચેરિટેબલ ટ્રસ્ટ, એપિક ફાઉન્ડેશન અને માનવ કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અને મહિલા સહાય કેન્દ્ર અને 181 અભયમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્મમાં ઓઢવ સહિત અન્ય વિસ્તારની મહિલાઓ પણ ઉપસ્થિત રહી હતી. તમામ મહિલાઓને તેમના અધિકાર અને વિવિધ મુદ્દાઓ વિશે માહિતગાર કરાયા હતા. મહિલાઓને તમામ સવાલના જવાબ અપાયા હતા....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/sRx5jwAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬