વડોદરા / આતાપીની તપાસ કોના ઈશારે ઢીલી?

  |   Vadodaranews

બાળકના મોત અને પાણીના વિવાદમાં રાજકીય દબાણની ચર્ચા

વડોદરા: આતાપી થીમપાર્કમાં 12 વર્ષનું બાળક ડૂબી જવા માં પોલીસે ખોટા પુરાવા ઉભા કરનાર જનરલ મેનેજર સહિત 5 કર્મચારીની ધરપકડ કરી પરંતુ ખોટા પુરાવા કોના ઇશારે ઉભા કરાયા તે પ્રશ્ન હજુ ઉભો જ છે. તો બીજી તરફ થીમપાર્કના પાણી વપરાશના બિલ તૈયાર કરવામાં ઠાગાઠૈયા થઇ રહ્યાં છે અને તેના માટે કોઇ દબાણ થઇ રહ્યું છે કે કેમ તે અંગે પોલીસ અને પાલિકા પર દબાણ અંગે જવાબદાર અધિકારીઓ સાથે સીધી વાત કરાતા તેમણે દબાણનો ઇનકાર કર્યો હતો.

ડીએસપી સુધીર દેસાઇ સાથે સીધી વાત

પોલીસ તપાસ યોગ્ય દિશામાં, વિગતો આપવા સમય માગ્યો છે

ભાસ્કર : આતાપી દુર્ઘટનાની તપાસની ગતિ ધીમી થઇ ગઇ છે , તેનું કારણ શું ?...

ફોટો - http://v.duta.us/YL-4RwAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/z9D5IwAA

📲 Get Vadodara News on Whatsapp 💬