વિસનગર પાલિકા પ્રમુખે ચીફ ઓફીસર સામે શહેરી વિકાસ ગાંધીનગરમાં ફરિયાદ

  |   Mehsananews

વિસનગર,તા.14 નવેમ્બર 2019, ગુરૂવાર

વિસનગર પાલિકામાં એક સાથે ૨૧ સભ્યો ભાજપમાં જોડાયા બાદ વિકાસ ધમધમવો જોઈએ. લોકોની ફરિયાદોનું નિવારણ થવું જોઈએ ત્યારે વહિવટ ખાડે જતાં પાલિકા પ્રમુખે ચીફ ઓફીસર વિરુદ્ધ ગંભીર આક્ષેપ કરતા શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના સચિવને એક જ દિવસે અલગ અલગ ચાર પત્ર લખતા પ્રમુખ અને ચીફ ઓફીસર આમને સામને આવી ગયા છે.

વિસનગર પાલિકામાં ભાજપના ૭ સભ્યો હતા. જ્યારે વિકાસમંચ અને કોંગ્રેસના ૨૯ સભ્યોની બહુમતીથી સત્તા ગઠબંધનના સભ્યોના હાથમાં હતી. પાલિકામાં ગઠબંધનની સત્તા હતી ત્યાં સુધી પાલિકામાં વિકાસ ધમધમતો હતો. લોકોના પ્રશ્નોનુ નિવારણ થતું હતું. પીવાના પાણીની કોઈ તકલીફ નહ ોતી. નિયમિત સ્વચ્છતા થતી હતી. લાઈટના કોઈ પ્રશ્નો નહોતા. પરંતુ જ્યારથી વિકાસમંચ અને કોંગ્રેસના ૨૧ સભ્યો એક જ દિવસે ભાજપમાં જોડાયા અને પાલિકામાં ભાજપની ૨૮ સભ્યોની બહુમતી થઈ ત્યારથી વિસનગર પાલિકાનો વહિવટ ગોટાળે ચડયો છે....

ફોટો - http://v.duta.us/VoWT5QAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/g9B2UAAA

📲 Get Mehsananews on Whatsapp 💬