વહીવટી સ્ટાફના અભાવે ત્રણેય કોચને ગાંધીનગર બોલાવાયા છે

  |   Rajkotnews

રાજકોટ | સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતમાં કરાર કરી ક્રિકેટ કોચની નિમણૂક પામેલા રાજકોટના મહિપાલસિંહ જેઠવા, જામનગરના રીનાબા ઝાલા અને ભાવનગરના કવિન્દ્ર ગોહિલને અચાનક ગાંધીનગર ખાતેની વડી કચેરીમાં વહીવટી કામગીરી માટે બોલાવી લેતા વિવાદ સર્જાયો હતો. દરમિયાન સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતના અગ્રસચિવ સી.વી.સોમે જણાવ્યું કે, ગાંધીનગર સ્થિત વડી કચેરીમાં પૂરતા વહીવટી સ્ટાફનો અભાવ છે. ત્યારે વહીવટી કામગીરી માટેના સ્ટાફનો હજુ અભાવ હોવાને કારણે બોલાવાયા છેે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/HHia7QAA

📲 Get Rajkot News on Whatsapp 💬