સાચા અર્થમાં ઇન્સાન બને તેવું શિક્ષણ જોઇઅે: પૂ.ભાઇશ્રી

  |   Rajkotnews

દિવાળીના વેકેશન બાદ શાળાઅો ફરીથી શરુ થઇ છે ત્યારે હારિજ તાલુકાના નવા માંકા ગામે શ્રીમદ ભાગવત કથામાં વકતાઅોને વાણી પ્રસાદ અાપતાં વકતા પૂજ્ય રમેશભાઇ અોઝાઅે મુલ્યોની પ્રતિષ્ઠા થાય અને ઇન્સાન સાચે જ ઇન્સાન બને તેવું શિક્ષણ હોવું જોઇઅે તેવી ટકોર કરી હતી.

પૂજ્ય ભાઇશ્રીઅે કહ્યું કે સ્વાર્થ માટે કરાય તે કર્મ અને પરમાર્થ માટે કરાય તે ધર્મ કહેવાય.ભાગવત કથા કે રામ કથાને કરાલ કાલિકાનું રૂપ ગણવામાં અાવી છે. ભગવાન શીવઅે કરોડો મંત્રો દેવો અને દાનવોને વહેચી દીધા હતા. માત્ર રામ નામનો બે અક્ષરનો અેક મંત્ર પોતાની પાસે રાખ્યો હતો. તેમણે કહ્યું કે ભગવાન શીવ જેવા વૈષ્ણવ બીજા કોઇ નથી અને ભગવાન કૃષ્ણ, વિષ્ણુ જેવા શૈવ કોઇ નથી.ધામનું મહત્વ સમજાવતાં કહ્યું કે કોઇ પણ તીર્થમાં ત્રણ રાત્રી રોકાણ કરી ભક્તિભાવ કરવાનું વિધાન શાસ્ત્રોમાં કરવામાં અાવ્યું છે....

ફોટો - http://v.duta.us/2c4lzAAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/6BnMawAA

📲 Get Rajkot News on Whatsapp 💬