સુઝલોને બીજા ત્રિમાસિકમાં 777 કરોડની ખોટ કરી

  |   Ahmedabadnews

અમદાવાદ : સુઝલોન એનર્જીએ સપ્ટેમ્બરમાં પૂર્ણ થતા બીજા ત્રિમાસિકગાળામાં રૂ. 777.52 કરોડની ખોટ નોંધાવી છે. ગતવર્ષે આ ગાળામાં કંપનીએ રૂ. 625.76 કરોડની ચોખ્ખી ખોટ કરી હતી. કુલ આવકો ઘટી રૂ. 817.45 કરોડ થઈ છે. કંપનીએ 2019-20ના પ્રથમ અર્ધવાર્ષિકમાં 1304 મેગાવોટ પવન ઉર્જા ક્ષમતા વિકસિત કરી છે. હાલ સેક્ટર પોલિસીમાં અસ્પષ્ટતાઓનો સામનો કરી રહ્યુ હોવાથી પ્રોજેક્ટ્સના કામ અટકી પડ્યા હોવાનુ સુઝલોન ગ્રુપના સીઈઓ જે.પી ચલસાણીએ જણાવ્યુ છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/X7BZSgAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬