સેમ-3 અને 5 માં મેદાન મારનાર વી.જે. મોઢા કોલેજનાં છાત્રોને બિરદાવાયા

  |   Porbandarnews

પોરબંદરની વી.જે. મોઢા કોલેજમાં BSW સેમ-3 ના પરિણામમાં મોઢા કોલેજના રામ મોઢવાડીયા 70.60 ટકા સાથે પ્રથમ, ભીમ કેશવાલા 68.80 ટકા સાથે દ્રિતીય અને વર્ષાબેન બથવાર 68.20 ટકા સાથે તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યુ હતુ, તેવી જ રીતે BSW સેમ-5 માં ગીતાબેન બાપોદરા 71.67 ટકા સાથે પ્રથમ, ભરત મોઢવાડીયા 68.17 ટકા સાથે દ્રિતીય અને વનરાજ સાદીયા 67.33 ટકા સાથે તૃતીય સ્થાન મેળવ્યુ છે. આ ઉપરાંત BBA સેમ-5 ના પરિણામમાં ધૃવિ શેઠ 78.25 ટકા સાથે પ્રથમ, પ્રિયા ઓડેદરા 75.63 ટકા સાથે દ્રિતીય અને શ્રેયા કુહાડા 75.25 ટકા તૃતિય ક્રમાંક મેળવ્યો છે. જેથી આ તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવી બિરદાવાયા હતા....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/uT2i0QAA

📲 Get Porbandar News on Whatsapp 💬