સુરત / બિટકોઇન કેસ : દોઢ શૈલેષ ભટ્ટ ભાગેડું જાહેર, ફ્લેટ સહિત છ કરોડની મિલકત જપ્તીના એંધાણ

  |   Suratnews

સીઆરપીસી-82 મુજબનું વોરન્ટ ઇશ્યુ થયા બાદ આરોપીની મિલકતો જપ્ત કરવામાં આવશે

સુરત: બિટકોઇન પડાવી લેવા અને અપહરણના કેસમાં સંડોવાયેલાં વ્યવસાયે બિલ્ડર એવા આરોપી શૈલેષ ભટ્ટને આખરે ગુનાના 150 દિવસ બાદ ભાગેડું જાહેર કર્યો છે. હવે જો આરોપી સીઆઇડી ક્રાઇમ સામે હાજર નહીં થાય તો તેના વેસુ સ્થિત ચાર કરોડના ફ્લેટ સહિત કુલ પાંચ થી છ કરોડની મિલકતો જપ્ત કરવામાં આવશે. આ મિલકતો આરોપી વેચી ન શકે એ માટેની પ્રોસિઝર પણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. નોંધનીય છે કે ધારાસભ્ય અને સીબીઆઇના ઇન્સ્પેકટરની સામે આરોપ લગાવ્યા બાદ શૈલેષ ભટ્ટ પ્રકાશમાં આવ્યો હતો. સીઆઇડી ક્રાઇમની સીઆરપીસી-70 માટેની રિવિઝન મંજૂર થતાં કોર્ટે આરોપી સામે વોરન્ટ ઇશ્યુ કર્યું હતુ. હવે આગામી દિવસોમાં સીઆરપીસી-82 મુજબનું વોરન્ટ ઇશ્યુ થયા બાદ આરોપીની મિલકતો જપ્ત કરવામાં આવશે....

ફોટો - http://v.duta.us/zJVlKwAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/g-YTvAAA

📲 Get Surat News on Whatsapp 💬