સુરત / મોબાઈલ તફડાવી ભાગતા 5 જણાએ પકડાય જતા યુવાન પર હુમલો કરી ધોળે દિવસે ચપ્પુના ઘા માર્યા

  |   Suratnews

ખિસ્સા કાતરુંઓને થોડા જ અંતરમાં પકડી મોબાઈલ આપી દેવા વિનંતી કરી હતી

કાન પાછળ, ડાબા હાથમાં અને પીઠ પર ચપ્પુના ઘાના નિશાન મળી આવ્યા હતા

સુરતઃ રીંગરોડ મિલેનિયમ માર્કેટના મેઈન ગેટ બહાર થી યુવાનના ખિસ્સામાંથી મોબાઈલ તફડાવી ભાગતા 5 જણા એ પકડાય જતા યુવાન પર હુમલો કરી ધોળે દિવસે ચપ્પુના ઘા માર્યા હતા. ઇજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક પિતરાઈ ભાઈ સારવાર માટે સિવિલ લઈ આવતા તેની સારવાર શરૂ કરાઇ હતી. બપોરની નમાઝ પઢવા જતી વખતે ગેટ બહાર જ હિન્દી ભાષી ખિસ્સા કાતરૂઓએ હુમલો કરી લાફા માર્યા બાદ ભાઈ ઇરફાન ને લગભગ 3 થી વધુ ઘા મારી ભાગી ગયા હતા.

ખિસ્સામાંથી ઓપો કંપનીનો મોબાઈલ કાઢી લઈ ભાગી ગયા...

ફોટો - http://v.duta.us/tU5YNAAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/FFCgRAAA

📲 Get Surat News on Whatsapp 💬