સુરત / લંગરિયું નાંખવા માટે દાવો કરાયો છે અને એની દોરી વિનુ માલવિયા છે : સરકાર પક્ષ

  |   Suratnews

રિઝર્વેશન તથા સંપાદન વચ્ચે ફરક, આવી જમીનોના પણ લખાણ ઊભા કરાયા

વિનુ માલવિયાની આગોતરા પર સુનાવણી, સ્ટિંગ મામલે પણ પોલીસ ફરિયાદ

સુરત: રાંદેર પોલીસ મથકમાં નોંધાયેલાં જહાંગીરાબાદની કરોડો રૂપિયાની જમીનના બોગસ ડોક્યુમેન્ટ ઊભા કરવાના કેસમાં આરોપી વિનુ માલવિયાની આગોતરા જામીન અરજી પર મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ દલીલો કરી હતી. હવે આ કેસમાં 16મી નવેમ્બરના રોજ સંભવત: હુકમ આવી શકે છે. સરકાર પક્ષની દલીલ હતી કે રિઝર્વેશન તથા સંપાદન વચ્ચે જમીન આસમાનનો ફરક છે. બે જમીન સરકાર તરફે સને-1980માં સંપાદન થઈ ગયેલી તેમ છતાં તેના પણ લખાણો ઊભા કરાયા છે. ' લંગરિયું નાંખવા માટે દાવો કરાયો છે અને વિનુ માલવીયા લંગરિયાની દોરી છે. આરોપીઓનું એકબીજાનું મેળાપીપણું સ્પષ્ટ જણાય આવે છે કે કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશન ફીટ છે. આગોતરા જામીન અરજીના તબક્કે આરોપીઓની મેન્સરીયા અને ગિલ્ટી માઇન્ડ જ જોવાનું હોય છે....

ફોટો - http://v.duta.us/jqAXWQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/HHp5SQAA

📲 Get Surat News on Whatsapp 💬