સુરત / લીંબાયતમાં નહેરમાં ન્હાવા પડ્યા બાદ ફ્રૂટના વેપારીનું ડૂબી જવાથી મોત નીપજ્યું

  |   Suratnews

બે દીકરાની નજર સામે પિતા ડૂબી ગયા

મોતને લઈ પરિવાર શોકમાં ગરકાવ

સુરતઃ લીંબાયત આંબેડકર નગરની નહેરમાં ફ્રુટનો વેપારી ડૂબી ગયો હતો. લીંબાયતમાં આવેલા આંબેડકર નગરમાં મુસ્તુફા મુખ્તાર ખાન પઠાણ (ઉ.વ.32) પરિવાર સાથે રહેતો હતો. ન્હાવા પડ્યા બાદ જળકુંભીમાં ફસાઈ જતા લોકોએ બુમાબુમ કરી નાખી હતી અને 5 પૈકી બે દીકરાઓએ પિતાને નજરે ડૂબતા જોઈ ઘરે દોડી ગયા હતા. પરિવારને જાણ થતાં પરિવાર પણ નહેર પર દોડી આવ્યું હતું. પાંચ દીકરાઓએ પિતાની છત્રછાયા ગુમાવત શોકનો માહોલ છવાયો છે....

ફોટો - http://v.duta.us/7oXwqwAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/CzuN2gAA

📲 Get Surat News on Whatsapp 💬