સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી વખતે ટાઈમિંગનું ખાસ ધ્યાન રાખો

  |   Ahmedabadnews

સિટીમાં આવેલા અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનમાં તાજેતરમાં ફિક્કી લેડિઝ ઓર્ગેનાઈઝેશન દ્વારા ડિજિટલ મીડિયા, ફોટોગ્રાફી અને વિમેન આંત્રપ્રિન્યોરશિપ પર સેમિનાર યોજાયો હતો. જેમાં સિટીનાં વિક્ટસબઝનાં ફાઉન્ડર અને ફૂડ બ્લોગર, ફોટોગ્રાફર- સ્ટાઈલિશ અંતરા બોરવા અને પંકજ ઉપાધ્યાયે વિમેન આંત્રપ્રિન્યોરને તેમની બ્રાન્ડ કે પ્રોડક્ટને ઈન્સ્ટાગ્રામ પર પ્રમોટ કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તે વિશે માહિતી આપી હતી. આ વિશે વાત કરતા તેમણે કહ્યું કે,'સોશિયલ પ્લેટફોર્મ તેમાં પણ ઈન્સ્ટાગ્રામ યુઝ કરવાનું કારણ વિઝ્યુઅલ માર્કેટિંગ, બ્રાન્ડિંગ, એનાઉન્સમેન્ટ અને વેચાણ છે. સૌથી વધુ યંગ યુઝર્સ આ પ્લેટફોર્મ યુઝ કરે છે. તેમજ ફોટોગ્રાફી ટિપ્સ અને તેનાં કલર પેલેટ વિશે માહિતી આપવામાં આવી હતી.' આ ઈવેન્ટનું આયોજન ચેરપર્સન બબીતા જૈન અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું....

ફોટો - http://v.duta.us/ObqUdAAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/Rl_KkAAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬