હેલ્મેટ સામે જનજાગૃતિ લાવવા યુવક કરે છે દર બુધવારે 14 કિમી પદયાત્રા

  |   Rajkotnews

શહેરમાં ફરજિયાત હેલ્મેટના કાયદાનો પોલીસ દ્વારા કડક રીતે કરવામાં આવી રહેલા અમલ સામે શહેરીજનોમાં રોષ ભભૂકી રહ્યો છે ત્યારે શહેરના એક યુવકે હેલ્મેટના કાયદા સામે લોકોમાં જાગૃતિ લાવવા એક અહિંસક લડત શરૂ કરી છે, દર બુધવારે શહેરમાં 14 કિમી પદયાત્રા કરીને આ યુવક લોકોને હેલ્મેટ સામે અવાજ ઉઠાવવા અપીલ કરી રહ્યો છે.

શહેરના કોઠારિયા રોડ પરની કોઠારિયા કોલોનીમાં રહેતા પ્રતાપસિંહ દાદભા જાડેજા નામના 40 વર્ષના યુવક દર બુધવારે સવારે 10 વાગ્યે પોતાના ઘરેથી ચાલવાનું શરૂ કરે છે, તેમની ડોક અને શરીર પર જુદા જુદા બોર્ડ બેનર લગાવેલા હોય છે. જેમાં હેલ્મેટ ગો બેક, દંડના નામે લૂંટ બંધ કરો સહિતના સૂત્ર લેખલા હોય છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/NNaYhAEA

📲 Get Rajkot News on Whatsapp 💬