5 પંખાઓ હજુ પણ બંધ

  |   Porbandarnews

5 પંખાઓ હજુ પણ બંધ

પોરબંદરના એસટી ડેપો બિલ્ડીંગમાં મુસાફરો માટે 9 જેટલા દિવાલ-પંખાઓ કાર્યરત હતા પરંતુ 5 જેટલા પંખાઓ ઘણા મહિનાઓથી બંધ હાલતમાં જોવા મળી રહયા હતા જેથી તેને રીપેર કરવા માટે આપ્યા છે પરંતુ હજુ સુધી આ 5 પંખાઓ મૂકવામાં ન આવતા મુસાફરોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/XjKcUgAA

📲 Get Porbandar News on Whatsapp 💬