50 વર્ષની ઉંમરે કારથી 6 મહિનામાં 42 દેશમાં 45 હજાર કિમી ફર્યા, હવે 3 મહિનામાં 18 દેશમાં 30 હજાર કિમી પ્રવાસ કરશે..!

  |   Suratnews

વિશ્વના દેશની સંસ્કૃતિને સમજવા અને નવા અનુભવો કરવા માટે સુરતમાં અને મુંબઈમાં ટેક્ષટાઈલનો બિઝનેસ કરતાં 50 વર્ષના પ્રવિણ મહેતાએ અનોખી સફર શરૂ કરી હતી. એમણે લક્ષ્ય નક્કી કર્યો છે કે, જાતે કાર ડ્રાઈવ કરી 300 દિવસમાં 4 ખંડના 60 દેશોમાં 70,000 કિલોમીટર ફરવાનો. સાથે સાથે જે દેશમાં જાય ત્યાં સમાજ માટે જે વ્યક્તિએ સારું કામ કર્યુ હોય તેવા તેમનો ઈન્ટરવ્યુ કરવો. અત્યાર સુધી 6 મહિનામાં 42 દેશમાં 45 હજાર કિલોમીટર પ્રવાસ કરી ચૂક્યા છે. બે દેશના વિઝા ન મળતા હોવાથી ફરી વખત ભારત આવ્યા છે વિઝા મળ્યા બાદ 3 મહિનામાં 17 દેશમાં 30 હજાર કિલોમીટરનો પ્રવાસ કરશે. વાંચો સ્પેશિયલ રિપોર્ટ...!...

ફોટો - http://v.duta.us/SB1RwgAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/an4RaQAA

📲 Get Surat News on Whatsapp 💬