Cbseએ ટોપર્સની આન્સરશીટ વેબસાઈટ પર અપલોડ કરી

  |   Suratnews

સીબીએસઈ દ્વારા વિદ્યાર્થીઓની સારી તૈયારીને ધ્યાનમાં રાખીને 2018, 2017 અને 2016ના બોર્ડ ટોપર્સ વિદ્યાર્થીઓની આંસરશીટની સ્કૈન કોપી વેબસાઈટ પર અપલોડ કરવામાં આવી છે. આ આંસરશીટ અપલોડ કરવાનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને પરીક્ષામાં સારા માર્ક્સ મેળવવા માટે કઈ રીતે લખવું તે દર્શાવવાનું છે. વિદ્યાર્થીઓ સીબીએસઈની વેબસાઈટ cbse.nic.in પર એક્ઝામ સેક્શનમાં એક્ઝામ સંબંધિત મટેરિયલ્સની વિંડો ઓપન કરશે તો એમને પાછલા વર્ષોની મોડલ આંસરશીટ જોવા મળશે. ઘણા બધા વિદ્યાર્થીઓ એ‌વા હોય છે જેમને બધા જ આંસર ખબર હોય છે અને તેઓ લખે પણ છે જો કે ધારેલું પરિણામ આવતું નથી, કારણ કે તેઓ જવાબનું ફોર્મેશન સારી રીતે કરતા નથી....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/PCJX6wAA

📲 Get Surat News on Whatsapp 💬