[email Protected]: કોંગ્રેસના રાજ્ય સરકાર પર આકરા પ્રહાર, મહારાષ્ટ્રમાં પડી ગયો ખેલ!

  |   Gujaratnews

ગુજરાત સરકારે ગઈકાલે કેટલાક મોટા નિર્ણય લીધા હતા. રાજ્યની 16 ચેકપોસ્ટોને નાબુદ કરવાનો રાજ્ય સરકારે ગઈકાલે ઐતિહાસિક નિર્ણય લીધો હતો. સુરત જિલ્લામાં સ્થિત પલસાણા વિસ્તારમાં ઔધોગિક એકમો દ્વારા ફેલાવામાં આવતા હવા અને પાણીના પ્રદૂષણની સીધી અસર આસપાસના ગામોમાં ઝેરી શ્વાસના રૂપમાં દેખાઈ રહી છે. મહારાષ્ટ્રમાં સરકાર બનાવાનો રસ્તો સાફ થઇ ગયો છે. સૂત્રોના મતે લાંબી કવાયદ બાદ શિવસેના, કોંગ્રેસ, અને એનસીપીની વચ્ચે સરકાર બનાવાને લઇ સમજૂતી થઇ ગઇ છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલને લઇ મહત્વનું નિવેદન આપ્યું છે. દુનિયાભરના વૈજ્ઞાનિક હેરાન છે કારણ કે તેને અંતરિક્ષમાં અજુબો જોયો છે. એક એવી વસ્તુ જેની ગતિ 59.54 લાખ કિલોમીટર એક કલાકની છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચની ટેસ્ટ સિરીઝની પહેલી મેચ ઈંદોરના હોલકર સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે. સહિતના સમાચાર......

ફોટો - http://v.duta.us/RJCgyQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/VWmANwAA

📲 Get gujaratnews on Whatsapp 💬