[email Protected]: મયંકની બેવડી સદીથી ભારતની સ્થિતિ મજબૂત, આર્થિક સ્તરે દેશને મોટો ઝાટકો

  |   Gujaratnews

ઇન્દોરમાં રમાઈ રહેલી ભારત અને બાંગ્લાદેશની વચ્ચેની પહેલી ટેસ્ટમાં ભારતે પોતાની પકડ મજબૂત બનાવી લીધી છે. ભારતે બીજા દિવસનાં અંતે 6 વિકેટે 492 રન બનાવી લીધા છે. ભારત તરફથી મયંક અગ્રવાલે શાનદાર બેટિંગ કરતા બેવડી સદી ફટકારી હતી. આર્થિક સ્તરે મોદી સરકાર માટે વધુ એક ખરાબ સમાચાર આવ્યા છે. GDP ઘટ્યા બાદ હવે દેશમાં ઉપભોક્તા ખર્ચ (Consumer Spending) 4 દશકનાં સૌથી નીચલાં સ્તરે આવી ગયો છે. આજે કૉર્ટમાં ચીફ જસ્ટિસ રંજન ગોગોઈનો અંતિમ દિવસ હતો અને તેઓ નિવૃત્ત થયા છે. આ નિમિત્તે તેમણે સહકર્મીઓને ખાસ સંદેશ આપ્યો હતો. તેમણે સંદેશ આપ્યો કે જજોએ મૌન રહીને પોતાની સ્વતંત્રતાનો પ્રયોગ કરવો જોઇએ. સહિતનાં મહત્વનાં સમચારો વાંચવા માટે આપેલી લિંક્સ પર ક્લિક કરો....

ફોટો - http://v.duta.us/TR44NQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/4yPJ8gAA

📲 Get gujaratnews on Whatsapp 💬