Rpower નો નફો 69% ઘટ્યો ગ્રાસિમે ખોટ સામે નફો નોંધાવ્યો

  |   Ahmedabadnews

અમદાવાદ| રિલાયન્સ પાવરે (આરપાવર)સપ્ટેમ્બર-19ના બીજા ત્રિમાસિક ગાળા માટે ચોખ્ખો નફો 69 ટકા ઘટાડા સાથે રૂ. 45 કરોડ નોંધાવ્યો છે. આગલાં વર્ષના તેટલાંજ ગાળા માટે ચોખ્ખો નફો રૂ. 147 કરોડ નોંધાવ્યો હતો. કુલ આવકો રૂ. 2239.10 કરોડ (રૂ. 2295.55 કરોડ) થઇ છે. દરમિયાનમાં આદિત્ય બિરલા જૂથની ટોચની કંપની ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝે આગલાં વર્ષના રૂ. 1319.79 કરોડની ખોટ સામે રૂ. 1472.77 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. આવકો 3 ટકા સુધરી રૂ. 18430.27 કરોડ (રૂ. 17892.42 કરોડ) થઇ છે.

વેદાંતાનો Q2 નફો 61 ટકા વધ્યો| વેદાંતા લિ.નો બીજા ત્રિમાસિકગાળામાં ચોખ્ખો નફો 61 ટકા વધી રૂ. 2158 કરોડ થયો છે. ગતવર્ષે આ ગાળામાં રૂ. 1,343 કરોડનો નફો કર્યો હતો. કુલ આવકો ઘટી રૂ. 22,814 કરોડ (રૂ. 23,279 કરોડ) થઈ છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/P3eBbwAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬