મુસ્તાક અલી ટી-20 | સૌરાષ્ટ્રનો છ વિકેટે વિજય

  |   Rajkotnews

સુરતમાં રમાઇ રહેલી સૈયદ મુસ્તાક અલી ટી-20 ટૂર્નામેન્ટના લીગ રાઉન્ડમાં સૌરાષ્ટ્રની ટીમે જીતના શ્રીગણેશ કર્યા છે. ટોસ જીતી નાગાલેન્ડની ટીમને પહેલો દાવ આપ્યો હતો. નાગાલેન્ડની ટીમે 6 વિકેટ ગુમાવી 69 રન કર્યા હતા. સૌરાષ્ટ્રના જયદેવ ઉનડકટે 2, જ્યારે પાર્થ, ધર્મેન્દ્ર, ચેતન, જય અને અર્પિતે 1-1 વિકેટ મેળવી હતી. બીજી તરફ સૌરાષ્ટ્રના બેસ્ટમેનોએ સામાન્ય જુમલાને આંબવા શાનદાર બેટિંગ કર્યું હતુું. જેને પગલે 10.2 ઓવરમાં એક વિકેટ ગુમાવી જીત મેળવી લીધી હતી. હાર્વિક દેસાઇનાં અણનમ 22 અને સમર્થ વ્યાસનાં અણનમ 19 રન હતા. આ ટૂર્નામેન્ટનો બીજો લીગ મેચ સૌરાષ્ટ્ર શનિવારે ઝારખંડની ટીમ સામે રમશે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/ksNbfQAA

📲 Get Rajkot News on Whatsapp 💬