Dysp ભરવાડ રાજકોટ એસીબીમાં હાજર થયા

  |   Rajkotnews

લાંચ કેસમાં ત્રણ મહિનાથી ફરાર રાજકોટ જિલ્લા પોલીસના ડીવાયએસપી જે.એમ.ભરવાડને સુપ્રીમ કોર્ટે આગોતરા જામીન આપતા શુક્રવારે રાજકોટ એસીબીમાં હાજર થયા છે. રાજકોટ એસીબીમાં ડીવાયએસપી ભરવાડ હાજર થતાં પીઆઇ કે.એચ.ગોહિલે નિવેદન નોંધવાની કાર્યવાહી શરૂ કરી છે.

કેસની વિગત મુજબ, રાજકોટ જિલ્લાના જેતપુર ડિવિઝનના ડીવાયએસપી ભરવાડે હથિયારના ગુનામાં પકડાયેલા આરોપીને માર નહીં મારવાના તેમજ વધુ પૂછપરછ નહીં કરવાના અવેજ પેટે લાંચની માંગણી કરી હતી. જે અંગેની એસીબીમાં ફરિયાદ થતાં તા.3 ઓગસ્ટના રોજ એસીબીએ છટકું ગોઠવી ડીવાયએસપી ભરવાડ વતી રૂ.8 લાખની લાંચ લેતા જેતપુર પોલીસના કોન્સ્ટેબલ વિશાલ સોનારાને રંગેહાથ ઝડપી લીધો હતો. કોન્સ્ટેબલની પૂછપરછમાં તે ડીવાયએસપીના કહેવાથી લાંચ લેવા આવ્યો હોવાની કબૂલાત આપતા રાજકોટ એસીબીએ ગુનો નોંધ્યો હતો....

ફોટો - http://v.duta.us/nGYWzQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/L4AAswAA

📲 Get Rajkot News on Whatsapp 💬