[ahmedabad] - રાજપથ કલબના HR મેનેજરે 18 લોકોને ખોટી મેમ્બરશીપ આપી રૂ. 1.65 કરોડની ઉચાપત કરી

  |   Ahmedabadnews

અમદાવાદ: શહેરના રાજપથ કલબમાં મેમ્બરશીપ કૌભાંડ મામલે ક્લબના એચ.આર મેનેજર હિતેશ દેસાઈ સામે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. કલબમાં એચ. આર મેનેજર તરીકે ફરજ બજાવતા હિતેશ દેસાઈએ જુના સભ્યોના રેકર્ડમાં નામ સરનામાં ખોટા ઉભા કરી 18 લોકોને મેમ્બરશીપ આપી દીધી હતી. જેના 10 લાખ પેટે 1.50 કરોડ લઈ લીધા હતા. ઉપરાંત કલબમાં મેમ્બર ન હોવા છતાં ત્રણ લોકોને મેમ્બરના પુત્ર/પુત્રી બતાવી મેમ્બરશીપ આપી દીધી હતી. જેના 15 લાખ પણ લઈ લીધા હતા....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/RDzSlwAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬