[gujarat] - ઓસ્ટ્રેલિયન વૈજ્ઞાનિક ડો.જ્હોન વેનરએ ગિરનારના જંગલ વિશે કર્યો ચોંકાવનારો ખુલાસો

  |   Gujaratnews

ગિરનાર જંગલના ઝાડવે-ઝાડવે ફરી ૩૦૦ પાનાનું એક એવા 35 ચેપ્ટરો સાથેનો 105૦૦ પાનાનો દળદાર ગ્રંથ એક વૈજ્ઞાનિકે તૈયાર કર્યો છે. જૂનાગઢના અદભૂત તરંગો મને ગિરનાર તરફ ખેંચી લાવે છે, વન્ય સંપદાના અભ્યાસુ ડો.જહોન વેનરે જણાવ્યું હતુ. તેઓ વીસ વર્ષથી ગિરનાર આવે છે. ઓસ્ટ્રેલીયન વૈજ્ઞાનિક ડો.જ્હોન કહે છે કે અહિં બધુ જ વિશિષ્ટ લાગે છે અને ગિરનારના પ્રભાવક વાઈબ્રેશનોએ તેમને અહિં સંશોધન કરવા પ્રેરિત કર્યા હોવાનું તેઓ જણાવી રહ્યા છે.

ગિરનારના ધાર્મિક સ્થાનો, કુદરતી સૌદર્યથી ભરપુર સ્થળો તેમજ જૂનાગઢ શહેરના વાતાવરણનું તેમને આજે પણ અનહદ આકર્ષણ છે. જે તેમને ઓસ્ટ્રેલીયાથી અહિં સુધી ખેચી લાવે છે. ઓસ્ટ્રેલીયાના મેલબર્ન શહેરના વતની ડો.જ્હોન વેનર વર્ષ-1989માં જૂનાગઢ આવી ગિરનાર વિસ્તારમાં ફર્યા હતાં....

ફોટો - http://v.duta.us/uCkVCgAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/BAXT7wAA

📲 Get gujaratnews on Whatsapp 💬