[gujarat] - ભારતમાં સૌથી મોટા આતંકી હુમલા બાદ શહેરમાં હાઈએલર્ટ, રેલવે સ્ટેશન પર સઘન ચેકિંગ

  |   Gujaratnews

ભારતમાં સૌથી મોટો આતંકી હુમલો પુલવામાં થયા બાદ સમગ્ર ભારતમાં હાઈએલર્ટ આપવામાં આવ્યું છે. જેને લઈને અમદાવાદ રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં રેલવે પોલીસ, GRP પોલીસ, ડોગ સ્કોર્ડ, બૉમ્બ સ્કોર્ડ સહિતનો કાફલો ચેકિંગમાં લાગ્યો છે. રેલવે પ્લેટફોર્મ પર મુસાફરોને ચેક કરવામાં આવતા હતા. સુરક્ષામાં કોઈજ પ્રકારની કચાસ ના રહે તે રીતે આ ચેકિંગ કરવામાં આવે છે.

માત્ર રેલવે પ્લેટફોર્મ નહીં પણ ટ્રેનની અંદર પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ રેલવે સ્ટેશન પર આવતી તમામ ટ્રેનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ટ્રેનમાં બેસેલા મુસાફરોનો સામાન પણ ચેક કરવામાં આવી રહ્યો છે. ટ્રેનમાં જો કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે સામન નથી તે ચેક કરવામાં આવી રહ્યું છે....

ફોટો - http://v.duta.us/HSAuRwAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/giAI9QAA

📲 Get gujaratnews on Whatsapp 💬