[gujarat] - વાઘોડિયા પાસે 14 દિવસમાં 5 પશુના મારણ, વાઘ કે દીપડો વનવિભાગની ટીમ મૂંઝવણમાં

  |   Gujaratnews

વડોદરાના વાઘોડિયા તાલુકામાં છેલ્લાં 14 દિવસમાં હિંસક વન્ય પ્રાણી દ્વારા મારણની પાંચ ઘટના બની છે. અગાઉ સાંગાડોલ, પોપડીપુરા, ફલાડ, દંખેડા ગામ બાદ આજે ફરી સાંગાડોલ ગામે બળદને ફાડી ખાઘો છે. જોકે, બળદનું મારણ કરનાર દીપડો કે વાઘ ? તે ચર્ચા ટોક ઓફ ધી ટાઉન છે.

વાઘોડિયા તાલુકામાં છેલ્લાં 14 દિવસમાં હિંસક વન્ય પ્રાણીએ વિવિધ સ્થળે ઊપરા-છાપરી નવ મારણ કરતાં લોકોમાં ફફડાટ ફેલાયો છે. વાઘોડિયા ટાઉનથી સાતેક કિ.મી.ના અંતરે આવેલા સાંગાડોલ ગામની સીમના ખેતરમાં બળદના મારણનો બનાવ બન્યો છે. હિંસક વન્ય પ્રાણીએ બળદનો શિકાર કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. સાંગાડોલ ગામમાં રહેતાં ઉદેસિંહ બારીયાએ વરંડામાં બાંધેલા બાળદનો ગળાના ભાગથી હિંસક વન્ય પ્રાણીએ શિકાર કર્યો હતો....

ફોટો - http://v.duta.us/WMZoXQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/qHus0wAA

📲 Get gujaratnews on Whatsapp 💬