[gujarat] - વેલેન્ટાઇન ડેના દિવસે જ પ્રેમીએ લગ્નની કરવાની સ્પષ્ટ ના પાડતાં પ્રેમિકાએ…

  |   Gujaratnews

વેલેન્ટાઈન ડેએ સ્યુસાઈડ કરવા માટે આવેલી સેટેલાઈટની યુવતીને સુરતથી પ્રેમિકાને મળવા આવેલા યુવકે નદીમાં કૂદતાં રોકી હતી.યુવકે સાથે વાતચીત કરીને સમય કાઢીને પોલીસને જાણ કરી હતી. રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસે સ્થળ પર પહોંચીને યુવતીનું કાઉન્સેલીંગ શરૃ કર્યું હતું. ફાંકડું અંગ્રેજી બોલતી યુવતીને સમજાવતાં પોલીસને ખાસ્સો સમય લાગ્યો હતો. પ્રેમીએ લગ્નના ના પાડતાં યુવતીએ જીવનનો અંત આણવાનું નક્કી કર્યું હતું. પોલીસની સમજાવટ બાદ યુવતી તેના ભાઈ સાથે ગઈ હતી.

સેટેલાઈટ વિસ્તારમાં રહેતી ૨૨ ર્વિષય યુવતી આજે સવારે નદીમાં ઝંપલાવવાનો પ્રયાસ કરી રહી હતી. દરમિયાનમાં સુરતના યુવકે યુવતીને હાથ ખેંચીને સ્યુસાઈડ કરતાં રોકી લીધી હતી. તે પછી યુવકે યુવતીને નાસ્તો કરાવીને સમય કાઢયો બાદમાં પોલીસને જાણ કરી હતી....

ફોટો - http://v.duta.us/YnCz6wAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/KkemLwAA

📲 Get gujaratnews on Whatsapp 💬