[gujarat] - News @12 PM: J&K હુમલા મામલે CCS બેઠક પૂર્ણ, બે મોરચે લડશે મોદી સરકાર સહિતના ન્યૂઝ

  |   Gujaratnews

પુલવામા હુમલાને લઇને CCS બેઠક પૂર્ણ, બે મોરચે લડશે મોદી સરકાર તથા દેશની રક્ષા કરતા શહીદ થયેલા 37 જવાનોમાંથી 12 ઉત્તર પ્રદેશનાં સૂપત તેમજ પુલવામામાં આતંકી હુમલા બાદ ગુજરાતમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું અને યુરોપની વિમાન બનાવતી દિગ્ગજ કંપની એરબસે તેનાં જંબો જેટ A380નું પ્રોડક્શન બંધ કરવાની જાહેરાત કરી તથા સિનિયર બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં વર્તમાન ચેમ્પિયન સાઇના નેહવાલે કોર્ટને ખરાબ જોઈ પોતાની સિંગલ્સની મેચ રમવાનો ઇનકાર કરી દેતાં વિવાદ સર્જાયો સહિતના મહત્વનાં સમાચાર એક ક્લિકે…

જમ્મુ-કાશ્મીરનાં પુલવામાનાં અવંતિપોરામાં CRPF જવાનો પર થયેલા આતંકવાદી હુમલાને લઇને પ્રધાનમંત્રી આવાસ 7 લોક કલ્યાણ માર્ગ પર કેબિનેટ કમિટી ઑન સિક્યોરિટીની મહત્વની બેઠક ચાલી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં થઇ રહેલી આ બેઠકમાં ગૃહ મંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલી, વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ, રક્ષા મંત્રી નિર્મલા સીતારમણ, એનએસએ અજીત ડોભાલ, સુરક્ષા એજન્સીઓનાં અધિકારીઓ ઉપરાંત ત્રણેય સેનાનાં અધ્યક્ષ પણ સામેલ છે....

ફોટો - http://v.duta.us/erFN9QAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/xZERIwAA

📲 Get gujaratnews on Whatsapp 💬