[ahmedabad] - અમદાવાદ-ડાકોર રોડ પર અકસ્માત થતાં એકનું ઘટના સ્થળે જ મોત, બેની હાલત ગંભીર
મહારાષ્ટ્ર પાસિંગ(MH04GE 3588)ની ટવેરા અને ત્રિપલ સવાર એક્ટિવા વચ્ચે અકસ્માત
અમદાવાદ: નેનપુર નજીક અમદાવાદ-ડાકોર રોડ પર અકસ્માત થયો છે. મહારાષ્ટ્ર પાસિંગ (MH04GE 3588)ની ટવેરા અને ત્રિપલ સવાર એક્ટિવા વચ્ચે અકસ્માત થતાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું છે. જ્યારે બેની હાલત અત્યંત નાજુક છે. હાલ આ બન્ને ઈજાગ્રસ્તને 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લઈ જવાયા છે....
ફોટો - http://v.duta.us/vYXsmgAA
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/6Oxw6wAA