[ahmedabad] - આજે ઈલા ભટ્ટ સાથે ચા, ચર્ચા અને ચિંતન

  |   Ahmedabadnews

અમદાવાદઃ સેવાના પદ્મભૂષણ ઈલા ભટ્ટ આજે તેમના જીવન, કાર્યક્ષેત્ર, સામાજિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિકોણ ઉપર વાત કરશે. 8 ફેબ્રુઆરીએ રાત્રે 7 વાગે ફનાટિકા ખાતે શ્રીમતી ઈલા ભટ્ટ સાથે ચા, ચર્ચા અને ચિંતન સંવાદ યોજાશે. ફનાટિકા અને ટ્રાન્સઈન્ડસ ફાઉન્ડેશનના ઉપક્રમે યોજાનારા આ કાર્યક્રમમાં ઈલા ભટ્ટના પુસ્તક ‘લારીયુધ્ધ’ના કેટલાક અંશોનું વાચિકમ પણ થશે. આ સેશન અંતર્ગત શહેરની અલગ અલગ ક્ષેત્રની હસ્તીઓ વાત કરશે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/ZK319QEA

📲 Get Ahmedabad News on Whatsapp 💬