[ahmedabad] - કોપી કેસમાં પકડાયેલા 116ને GTUની નોટિસ

  |   Ahmedabadnews

એજ્યુકેશન રિપોર્ટર | અમદાવાદ

જીટીયુએ નવેમ્બર-જાન્યુઆરી: 2019 દરમિયાન યોજાયેલી વિન્ટર એક્ઝામ દરમિયાન વિવિધ પ્રકારની કાપલીની મદદથી ચોરી કરતા ઝડપાયેલા 116 વિદ્યાર્થીને શો કોઝ નોટિસ ફટકારી છે. જે વિદ્યાર્થીઓને શો કોઝ નોટિસ ફટકારાઈ છે, તે વિદ્યાર્થીઓને આગામી 11 અને 12મી ફેબ્રુઆરી દરમિયાન મળનારી યુએફએમ કમિટીમાં હાજર રહેવું પડશે. બીઈ-એમઈ, બીફાર્મ-એમફાર્મ, એમબીએ, એમસીએ સહિતના વિદ્યાર્થીઓની એક્ઝામ લેવાઈ હતી....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/LSJUSAAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬