[ahmedabad] - ગુજરાત હાઇકોર્ટમાં 24 જજોની જગ્યાઓ ખાલી, રાષ્ટ્રીય સ્તરે કુલ 400 જગ્યાઓ ખાલી
પરિમલ નથવાણીની ફાઈલ તસવીર
અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટમાં 1,15,359 ફોજદારી અને દિવાની કેસો પડતર છે. કેન્દ્રીય કાનૂન અને ન્યાય તથા કોર્પોરેટ એફેર્સ રાજ્યમંત્રી પી.પી.ચૌધરીએ આ માહિતી 8,ફેબ્રુઆરી 2019ના રોજ રાજ્યસભામાં સાંસદ પરિમલ નથવાણીએ પૂછેલા પ્રશ્નના જવાબમાં ઉપલબ્ધ બનાવી હતી. ગૃહમાં રજૂ કરવામાં આવેલા મંત્રીના નિવેદન અનુસાર, દેશની 23 હાઇકોર્ટોમાં કુલ 40,92,732 ફોજદારી અને દિવાની કેસો પડતર છે....
ફોટો - http://v.duta.us/1MLb5wAA
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/hdYW-gAA