[ahmedabad] - ચીનની મોબાઇલ કંપની 2500 કરોડનો નવો પ્લાન્ટ સ્થાપશે

  |   Ahmedabadnews

અમદાવાદ| ચીનની મોબાઇલ ઉત્પાદક કંપની યુહો મોબાઇલ ભારતમાં રૂ. 2500 કરોડના મૂડીરોકઆણ સાથે વધારાનો ઉત્પાદન પ્લાન્ટ સ્થાપી રહી છે. કંપની હાલમાં ગુડગાંવ ખાતે 12 લાખ યુનિટની ક્ષમતા સાથેનો પ્લાન્ટ ધરાવે છે. નવી ક્ષમતા વર્ષે 25-30 લાખ યુનિટની થઇ જશે. તેવું કંપનીના એમડી કેપ્ટન ચનપ્રિતસિંઘે જણાવ્યું હતું. કંપનીએ ગુજરાતમાં ઓફ્ફલાઇન માર્કેટમાં યુહો વાસ્ટ પ્લસ અને યુહો વાય3 પ્રો સહિત 8 મોડલ લોન્ચ કર્યા છે. સિંઘે જણાવ્યું કે, ભારતમાં રૂ. 6-10 હજારની કિંમતમા સ્માર્ટફોનનું સૌથી મોટું માર્કેટ છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/Z5TUkQAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬