[ahmedabad] - પાલડીમાં મંદિર મુદ્દે ધરણાં કરનારા કોંગ્રેસના પૂર્વ વોર્ડ પ્રમુખ ભાજપમાં
કોંગ્રેસમાંથી પાલડીના વોર્ડ પ્રમુખ રહેલા અને મ્યુનિ.ની ચૂંટણી લડેલા રોહિત શાહ ધારાસભ્ય રાકેશ શાહની હાજરીમાં ભાજપમાં જોડાયા છે. પાલડીમાં મ્યુનિ. દ્વારા શિવ મંદીર તોડી પાડવાના મુદ્દે રોહિત શાહે હિન્દુ જાગરણ મંચ સાથે મળી મ્યુનિ. સામે ધરણા કર્યા હતા. જેમાં ભાજપના ધારાસભ્ય રાકેશ શાહ અને કોર્પોરેટર ધરણાંમાં જોડાતા શહેર ભાજપમાં હોબાળો મચી ગયો હતો. અને રોહિત શાહ કોંગ્રેસના કાર્યકર હોવા છતાં રાકેશ શાહ તેમની સાથે બેઠા હોવાની ચર્ચા સાથે મોવડી મંડળને ફરિયાદ કરવાની ચર્ચાઓ શરૂ થઇ હતી....
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/UTZ-aQAA