[ahmedabad] - ભાનુશાળીની હત્યાને એક મહિનો, આરોપીઓ છબીલ-મનિષાની કોઈ ભાળ નથીઃ CID ક્રાઇમ

  |   Ahmedabadnews

અમદાવાદઃ ભાજપના પૂર્વ ધારાસભ્ય જંયતી ભાનુશાળીની હત્યાને આજે એક મહિનો થયો છે. 8 જાન્યુઆરીએ વહેલી સવારે તેમની સયાજીનગરી એક્સપ્રેસમાં હત્યા કરાઈ હતી. જેની તપાસ SIT, ગુજરાત ATS અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ કરે છે . ત્યાર બાદ 23 જાન્યુઆરીએ આ હત્યા પાછળ મનિષા ગોસ્વામી અને છબીલ પટેલનો હાથ હોવાનો ખુલાસો થયો હતો. પરંતુ આ ખુલાસાને 15 દિવસ બાદ પણ છબીલ પટેલ અને મનિષા પોલીસ પકડથી દૂર છે. આ અંગે સીઆઈડી ક્રાઈમના વડા આશિષ ભાટિયાએ DivyaBhaskarને જણાવ્યું હતું કે, આરોપીઓની ભાળ મળી નથી. ઉલ્લેખનીય છે કે, છબીલ પટેલ હાલ વિદેશમાં છે....

ફોટો - http://v.duta.us/MUxa0AAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/m-38pAAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬