[anand] - આણંદ પંથકની શાળા-કોલેજમાં યુવાધન દ્વારા રોઝ ડેની ઉજવણી

  |   Anandnews

આણંદ-વિદ્યાનગર આજે વહેલી સવારથી યુવાધન રોઝ ડેની ઉજવણીમાં વ્યસ્ત જોવા મળ્યું હતું. યુવક-યુવતી એકબીજાને ઇંગ્લિશ ગુલાબ આપીને પોતાના પ્રેમની અભિવ્યક્તિ કરતાં જોવા મળ્યા હતા. જેના કારણે આણંદ વિદ્યાનગર ફલાવર્સની દુકાનોમાં ગુલાબની ખરીદી માટે ભારે ભીડ જોવા મળતી હતી. જયારે દુકાનદારોએ પણ રોઝ ડે નિમિત્તે પુના, નાસિક, મુંબઇ અને બેંગ્લોરથી ઇંગ્લિશ ગુલાબ મંગાવ્યા હતા. રોજ ઇંગ્લિશ ગુલાબ રૂા. 10માં વેચાતા હતા તે રોઝ ડે પર રૂા.20થી લઇને 50 સુધીમાં વેચાયા હતા. આણંદ શહેરમાં સરેરાશ ત્રણ હજારથી વધુ ગુલાબના ફૂલોનું વેચાણ થયું છે. તસવીર-પંકજ પટેલ...

ફોટો - http://v.duta.us/mGqnZgAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/DA67lwAA

📲 Get Anand News on Whatsapp 💬