[bhavnagar] - પાલિકાનાં બિલ્ડીંગને મહાત્મા ગાંધી નામકરણની માંગ

  |   Bhavnagarnews

સિહોર શહેરનો એક સમયના હાર્દ સમાન બગીચો ગાંધી બાગ તરીકે પ્રસિધ્ધિ પામેલ. સમયાંતરે આ આ જગ્યા ઘણા સમય સુધી કાનુની વિવાદમાં આવી જવા જનતાનો ઉપયોગ કરી શકતી ન હતી. પરંતુ હાલમાં આ જગ્યા ઉપર નવા નગર સેવા સદનનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. આ સેવા સદનનું નામ મહાત્મા ગાંધી સેવા સદન રાખવા સિહોર શહેર કોંગ્રેસ પ્રમુખ જયદીપસિંહ ગોહિલ દ્વારા માંગ કરાઇ છે. સમગ્ર ભારતમાં આજે પૂજય મહાત્મા ગાંધીની 150મી જયંતી ઉજવી રહ્યો છે. ત્યારે આ નામકરણ સાર્થક ગણાશે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/kWCMVwAA

📲 Get Bhavnagar News on Whatsapp 💬