[bhavnagar] - ભાવનગર-મુંબઇની એર ઇન્ડિયા ફ્લાઇટનાં સમયપત્રકમાં ફેરફાર

  |   Bhavnagarnews

ભાવનગર: મુંબઇ એરપોર્ટ પર રનવે ક્લોઝરના કારણે એર ઇન્ડીયાની ભાવનગર-મુંબઇ ફ્લાઇટના શેડ્યુઅલમાં ફેરફાર થયો છે. આ ફેરફાર તા.7 ફેબ્રુઆરીથી 30 માર્ચ સુધી અમલી રહેશે. એર સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર તારીથ 7 ફેબ્રુઆરીથી અમલમાં આવનાર નવા શેડ્યુઅલ અનુસાર સોમવાર, બુધવાર, શુક્રવાર અને રવિવારે એર ઇન્ડીયાની ફ્લાઇટ મુંબઇથી સાંજના 5:55 વાગ્યે ઉપડીને ભાવનગર 7:10 વાગ્યે આવી પહોંચશે. ત્યાર બાદ આ ફ્લાઇટ ભાવનગરથી રાત્રે 9:45 વાગ્યે ઉડાન ભરીને 11:00 વાગ્યે મુંબઇ પહોંચશે....

ફોટો - http://v.duta.us/nvZ_UwAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/VrlhUQAA

📲 Get Bhavnagar News on Whatsapp 💬