[gujarat] - વાહનચાલકોને આનંદો! ડ્રાઇવિંગ લાઇસન્સની મુદતને લઇને આવ્યા મોટા સમાચાર

  |   Gujaratnews

વાહનચાલકો માટે ડ્રાઇવિંગ લાઇસન્સને લઇને કોઇ અહેવાલ આવે તો મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. હવે વાહનચાલકો માટે આનંદના સમાચાર મળી રહ્યા છે. પહેલા કોઇનું ડ્રાઇવિંગ લાઇસન્સની મુદત પુરી થાય તો તેને આરટીઓમાં હજારો ચક્કર કાપવા પડે છે, ત્યારે ફરીથી ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યૂ થાય છે. પરંતુ હવે વાહન વ્યવહાર વિભાગ દ્વારા મોટી રાહત આપવામાં આવી છે.

હવે વાહનચાલકો ડ્રાઇવિંગ લાઈસન્સની મુદત પૂર્ણ થવાના એક વર્ષ પહેલા રિન્યૂ કરાવી શકશે. રાજ્યની તમામ આરટીઓ કચેરીમાં સારથી-4 સોફ્ટવેર વિકસાવવામાં આવ્યું છે, જે હેઠળ વેબ બેઇઝડ ઓનલાઇન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેના પગલે એક વર્ષ પહેલા નાગરિકો પોતાનું લાઈસન્સ રિન્યૂ કરાવી શકશે.

એટલે કે એવું કહી શકાય કે, ગુજરાત રાજ્યનાં વાહનચાલકો હવે રાજ્યની કોઇપણ આરટીઓ કચેરીમાં ડ્રાઇવિંગ લાયસન્સ રીન્યૂ કરાવી શકે છે. રાજ્ય સરકાર દ્વારા આ વાહનચાલકો નાણાં, શક્તિ અને સમયની બચત થશે તેવો દાવો કરવામાં આવ્યો છે....

ફોટો - http://v.duta.us/c1Cv-AAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/EK3QSgAA

📲 Get gujaratnews on Whatsapp 💬