[gujarat] - News @06 PM: હરેન પંડ્યા હત્યા કેસની ફરી શરૂ થશે તપાસ? આશા પટેલ જોડાયા ભાજપમાં

  |   Gujaratnews

આજનાં સાંજનાં 6 વાગ્યા સુધીનાં મહત્વનાં સમાચારોની વાત કરીએ તો ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, આ મામલે સામે આવેલા નવા પુરાવાઓ પર ફરીથી તપાસ હાથ ધરવાની અરજી પર 11 મી ફેબ્રુઆરીએ સુનાવણી હાથ ધરવામાં આવશે. તો છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં રહેલા ઊંચાનાં કૉંગ્રેસનાં ધારાસભ્ય આશાબેન પટેલ આજે ભાજપમાં વિધિસર જોડાઇ ગયા છે. તો આ મુદ્દે કૉંગ્રેસનાં ગુજરાત પ્રદેશ પ્રમુખ ભરત ચાવડાએ પ્રતિક્રિયાઆ આપતા કહ્યું કે, “આશા પટેલે પાર્ટી અને પ્રજા સાથે દગો કર્યો છે.” વાત કરીએ ક્રિકેટની તો તેમાં આજે ભારતે ન્યુઝિલેન્ડને 7 વિકેટથી પરાજય આપ્યો છે. ટીમે 3 મેચની શ્રેણીમાં 1-1 સાથે બરાબરી કરી લીધી છે....

ફોટો - http://v.duta.us/tNJR7gAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/NEZlkAAA

📲 Get gujaratnews on Whatsapp 💬