[gujarat] - News @ 3 PM: ડ્રાઇવિંગ લાઇસન્સની મુદતને લઇ આવ્યા મોટા સમાચાર સહિતના અહેવાલ

  |   Gujaratnews

ગુજરાતમાં વાહનચાલકો માટે ડ્રાઇવિંગ લાઇસન્સને લઇને કોઇ અહેવાલ આવે તો મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. હવે વાહનચાલકો માટે આનંદના સમાચાર મળી રહ્યા છે. રાફેલ મામલે હવે ફરી એકવાર વિવાદ છેડાયો છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક સમાચાર પત્રના રિપોર્ટ મારફતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા છે તો સંરક્ષણમંત્રી નિર્મલા સિતારમણે આ રિપોર્ટ પર જ સવાલ ઉભા કર્યા છે. ન્યૂઝીલેન્ડની મહિલા ટીમે શુક્રવારે ઇડન પાર્ક ગ્રાઉન્ડ પર રમાયેલી આકર્ષક મેચમાં ચાર વિકેટથી ભારતને હરાવ્યું છે સહિતના અગત્યના સમાચાર

વાહનચાલકો માટે ડ્રાઇવિંગ લાઇસન્સને લઇને કોઇ અહેવાલ આવે તો મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. હવે વાહનચાલકો માટે આનંદના સમાચાર મળી રહ્યા છે.

રાફેલ મામલે હવે ફરી એકવાર વિવાદ છેડાયો છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક સમાચાર પત્રના રિપોર્ટ મારફતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા છે...

ફોટો - http://v.duta.us/nlDzqwAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/JWd2kQAA

📲 Get gujaratnews on Whatsapp 💬