[himatnagar] - બિલડીયાના યુવકે ગળા ફાંસો ખાધો

  |   Himatnagarnews

બિલડીયા ગામના જયંતીભાઈ કાવાજી અસારીના 27 વર્ષીય પુત્ર રાહુલ રાત્રે નવેક વાગ્યે જમી પરવારી પોતાના મકાનના અંદરના રૂમમાં પત્ની અને દીકરા દીકરી સાથે ઊંઘી ગયો હતો. જેમાં રાત્રે ચારેક વાગ્યાના સુમારે બાળક ના રડવા નો અવાજ આવતા તેની પત્ની અને પરિવારજનો ઉઠીને જોતા રાહુલનો ખટલો ખાલી હતો અને ઘરના છેવાડાના રૂમમાં અગમ્ય કારણોસર ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. આ અંગે રાહુલના પિતા જયંતીભાઈએ ચિઠોડા પોલીસને જાણ કરતા પોલીસે લાશનું પંચનામું કરી પીઅેમ માટે ખસેડી હતી....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/PRhDuQAA

📲 Get Himatnagar News on Whatsapp 💬