[himatnagar] - હિંમતનગર ઇડર બાયપાસ રોડ પર ગત સોમવારે સવારે કારની

  |   Himatnagarnews

હિંમતનગર ઇડર બાયપાસ રોડ પર ગત સોમવારે સવારે કારની ટક્કરે યુવકનું મોત નિપજતાં રૂરલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

ગત તા. 04-02-19 ના રોજ સવારે સાતેક વાગ્યાના સુમારે હિંમતનગર- ઇડર બાયપાસ રોડ પર મનસુરી સમાજવાડી નજીક બાઇક નં.જી.જે-9-ડી.સી-2426 ગાય સાથે અથડાતા ચાલક વેચાતસિંહ ભવરસિંહ ઝાલા રોડ પર પટકાતા તેમને જી.જે-27-અે.અે સીરીઝ વાળી સેન્ટ્રો કારના ચાલકે ટક્કર મારતા જેમાં તેમનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યુ હોવા અંગે સોમસિંહ ભવરસિંહ ઝાલા (રહે. મોટાવાસ કાનડા) અે ફરિયાદ નોંધાવી હતી....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/sUQbgwAA

📲 Get Himatnagar News on Whatsapp 💬