[jamnagar] - કોલેજમાં સડક સુરક્ષા અંતર્ગત અવેરનેસ કાર્યક્રમ
જામનગર | ભારતીય વિદ્યાભવન સંચાલિત મહિલા કોલેજમાં અાચાર્ય ડો. ચેતનાબેન ભેંસદડીયાના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય સેવા યોજના દ્વારા ટ્રાફિક શાખા, આરટીઓના સહયોગથી 30માં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ટ્રાફિકના કાનજીભાઇ પરમાર, આરટીઓના નરેશ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા, ટ્રાફિક અવેરનેસ અંગેની માહિતી વિદ્યાર્થિનીઓને અપાઇ હતી. જીતેન્દ્ર સોઢાની દેખરેખ યોજાયેલ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થિનીઓએ લાભ લીધો હતો....
ફોટો - http://v.duta.us/Tu_vsQAA
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/alWGmQAA