[jamnagar] - જામનગરમાં રિલાયન્સનો દબદબો હોવાથી જમીનની કિંમત વધે છે એટલે ગુંડાગર્દી વધે છે: હાર્દિક

  |   Jamnagarnews

જામનગર:ખેડૂતોને દેવું માફ, મહત્તમ ભાવે પાકની ખરીદી, રાસાયણિક ખાતરમાં સબસીડી સહિતની માંગોને લઇને જામનગરના ઠેબા ગામે આજે ખેડૂત અધિકાર સંમેલન યોજાયું હતું. સંમેલનમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં હાર્દિક પટેલ ઉપસ્થિત રહ્યો હતો. તેણે સભા સંબોધતા જણાવ્યું હતું કે, એશિયાની સૌથી મોટી રિલાયન્સ રિફાઇનરી જામનગરમાં આવેલી છે આથી જામનગર જિલ્લામાં વરસાદ ઓછો થાય છે. જામનગરમાં રિલાયન્સનો દબદબો હોવાથી જમીનની કિંમત વધે છે એટલે ગુંડાગર્દી વધે છે. કૃષિમંત્રીને ટ્રેક્ટરમાં ગિયર કેટલા છે તે ખબર નથી. કંઇ ઋતુમાં ક્યો પાક થાય તે પણ ખબર નથી....

ફોટો - http://v.duta.us/5KBoZwAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/8VlmnwAA

📲 Get Jamnagar News on Whatsapp 💬