[jamnagar] - જામનગર નજીક કારની ઠોકરે રિક્ષાચાલકને ઇજા

  |   Jamnagarnews

જામનગરના હાપા પાસે અજાણ્યા કારચાલકની ઠોકરે રિક્ષાચાલકને ઇજા પહોંચ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. જામનગરના હાપામાં રહેતા વિજય વલ્લભાઇ ગંગાજળીયા પોતાની રિક્ષા લઇને હાપા પાસેથી પસાર થઇ રહ્યા હતાં.દરમિયાન અજાણ્યા કારચાલકે બેફીકરાઇથી ચલાવી ઠોકરે લેતા રિક્ષાચાલકને ઇજા પહોંચી હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. જ્યારે જૂનાગઢના વડાલ ગામે રહેતી સાબેરાબેન ઓસમાણભાઇ સીડાના ઘરે શહેરના ભારતમીલના ઢોરા પર રહેતો નજીર દાઉદ પઠાણ ધસી જઇ જુના મનદુ:ખને લઇને છરી વડે હુમલો કરી ખંભા પર ઇજા પહોંચાડી હતી....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/BZy9JwAA

📲 Get Jamnagar News on Whatsapp 💬