[jamnagar] - લાલપુરના આરબલુસમાં 15 ફ્રેબુઆરી બાદ ડિમોલિશન

  |   Jamnagarnews

લાલપુર તાલુકાના આરબલુસ ગામના સરકારી ખરાબા વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ કરી બનાવવામાં આવેલ પતરાઓની કેબીનો/દુકાનધારકોએ સ્વેચ્છાએ પોતાના માલસમાન/ચીજવસ્તુઓ/પતરાઓ તા.15 ફેબ્રુઆરી સુધીમાં ખસેડી લેવી.મુદત વિત્યે ગમે ત્યારે આ વિસ્તારમાં થયેલા અનધિકૃત દબાણ દૂર કરવામાં આવશે.

જો કોઈ દુકાનધારક પાસે આ વિસ્તારમાં આવેલ દુકાન/કેબીનવાળી જગ્યાની માલિકીના આધાર હોય તો તે મામલતદાર લાલપુરને 5 દિવસમાં એટલે કે તા.12 ફેબ્રુઆરી સુધીમાં અસલ આધારો રજુ કરવા મામલતદારે જણાવ્યું છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/v1s5RgAA

📲 Get Jamnagar News on Whatsapp 💬